જગન્નાથજીની 145મી રથયાત્રા

સરસપુર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, યાત્રા દરમિયાન ભક્તો માટે સુરક્ષા વ્યવસ્થા

જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે આદિવાસી નૃત્ય અને ઢોલ-નગારા સાથે ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો

ગૃહ મંત્રી અમિત શાહે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી

કોરોના નેગેટિવ થતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ

યાત્રા દરમિયાન વિવિધ પ્રકારના ટેબ્લો પણ જોવા મળ્યા

યાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ

મંદિરને લાઇટ અને ફુલો વડે શણગારવામાં આવ્યું

અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજાવાળા રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો