સુરતના આ ચિત્રકાર એક હાથથી તૈયાર કરે છે અદભૂત ચિત્રો
કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય, આ ઉક્તિને સાર્થક કરી છે સુરતના એક ચિત્રકારે
એક હાથ ન હોય તો શું થયું પરંતુ આ ચિત્રકલાના શિક્ષક પાસે અનોખી કળા જરૂર છે
તેઓએ પોતાની કળાથી બધાનું દીલ જીતી લીધું છે. તેમના ચિત્રો જોઇને તમામ લોકો મંત્રમુક્ઘ થઇ જાય છે
સુરતના યોગેશભાઈ રાઠોડ જેનો જન્મતાની સાથે જ ડાબો હાથ આવ્યો ન હતો
પરંતુ તેને ક્યારેય એક અંગ ન હોવાનો અફસોસ રાખ્યા વગર પોતાની મનગમતી પ્રવૃત્તિ કરીને જીવનને જીવવાનું ચાલુ જ રાખ્યું
ધો.12 પૂર્ણ કર્યા બાદ ફાઈન આર્ટ્સમાં રુચિ હતું. પરંતુ આર્થિક તકલીફના કારણે ફાઈન આર્ટ્સનું સ્વપન અધૂરું રહી ગયું
બાદમાં તેમણે બી.કોમનો અભ્સાય પૂર્ણ કર્યો
આ તમામ તસવીરો તેમના દ્વારા જ બનાવાયેલી છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Created by - Bhavyata Gadkari