કેમ ઉનાળામાં જ કરા પડે છે?

એવું શું થતું હોય છે કે ઉનાળામાં જ કરા પડે છે?

કરા સામાન્ય રીતે ઉનાળામાં જ પડતા હોય છે

કરાનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે ઉપર જતી હવાઓની ગતિ વધુ હોય, જેને અપરડ્રાફ્ટ તરીકે ઓળખાય છે. 

પાણીના બિંદુઓને અપરડ્રાફ્ટ એટલા ઉપર લઈ જાય છે કે તે ઠંડકના લીધી જામી જાય છે અને બરફ બને છે.

અપરડ્રાફ્ટ એટલે કે ઉપર જતી હવા જેટલી ઝડપી હોય તેટલા પાણીના બિંદુને વધુમાં વધુ ઉપર લઈ જાય છે. 

માનવામાં આવે છે કે કરાનો ભાર વાદળોમાં વધતી જાય પછી તે 145 kmphની ગતિથી જમીન પર પડે છે.

આકાશમાંથી કરાને જમીન પર આવતા લગભગ દોઢ મિનિટ લાગે છે, જેમાં નાના કરા ઓગળી જતા હોય છે

ઉનાળાની શરુઆતમાં જમીન પર હવામાન ગરમ થાય છે અને તેના લીધે મજબૂત થંડરસ્ટ્રોમ સ્થિતિ બને છે.

આજ વિજ્ઞાનના કારણે ઉનાળાની શરુઆતમાં કરા બનતા હોય છે, તેનાથી ઘણાં નુકસાન પણ થાય છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો