આ વાનગીઓ જોઈ મોંમા પાણી આવી જશે

સુરતના VVWC યુનિવર્સિટી દ્વારા કુકિંગ કોમ્પિટિશન યોજાઈ હતી

આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ 40થી વધારે સ્વાદિષ્ટ વાનગી બનાવી હતી

આ સ્પર્ધામાં સ્વાદ સાથે હેલ્થને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતું

દરેક વાનગીમાં સ્વાદ સાથે સ્વાસ્થ્યની પણ પ્રમાણતા માપવામાં આવી હતી

આ દરેક વાનગી મહિલાઓ ઘરે પણ સરળતાથી બનાવી શકે તેવી હતી

તમામ વાનગીમાં પાઈનેપલ ડેઝર્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું

વિદ્યાર્થીનીઓએ રાજસ્થાની, કાશ્મીરી અને ગુજરાતના ગામડાનો સ્વાદ ચખાડ્યો હતો

વિદેશી સાથે દેશી વાનગીના કોમ્બિનેશને તમામનું ધ્યાન ખેંચ્યુ હતું

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો