કચ્છીઓને નહીં થાય ગીધના દર્શન?
પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધની સંખ્યા સતત ઘટી રહી છે
ગીર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગના સહયોગથી ગીધની ગણતરી કરાઈ હતી
આ બે દિવસીય ગણતરીમાં પક્ષી નિરીક્ષકોને પણ સાથે રખાયા હતાં
નિરક્ષકો મુજબ આ વખતે ગીધની સંખ્યા ચોંકાવનારી હશે
કચ્છમાં સફેદ પીઢ ગીધ, ખેરો, ગીરનારી ગીધ અને રાજ ગીધ જોવા મળે છે
આ ગીધની અલગ-અલગ પ્રજાતિ છે
2005માં ગીધની સંખ્યા 910 નોંઘાઈ હતી જે 2018માં ઘટીને 44 થઈ હતી
અને આ વર્ષે નિરીક્ષકો મુજબ તે વધારે ઘટશે તેવું નોંધાયુ છે
પક્ષી નિરીક્ષક નવીન બાપોટે ગીધની સંખ્યાના ઘટાડાના કારણો જણાવ્યા
જેમાં ઉંચા વૃક્ષો ના હોવા, તેમજ જાનવરોને અપાયેલી રાસાયણિક દવા છે
જ્યારે આ દવાવાળા પશુનું માંસ ગીધ ખાય છે ત્યારે તેની કિડની પર અસર પડે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો