વલસાડનાં વિદ્યાર્થીનું કમાલનું ઇનોવેશન: આગમાં બચાવશે જીવ
વલસાડની ખેરલાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે અનોખી લાઇફ સેવિંગ વિન્ડો સિસ્ટમ બનાવી.
Heading 2
હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટી સિસ્ટમની સાથે આ લાઇફ સેવિંગ વિન્ડો ઉપયોગી પુરવાર થઈ શકે.
વિદ્યાર્થીએ બનાવેલી આ કૃતિનું નામ લાઈફ સેવિંગ વિન્ડો છે.
નજીવા ખર્ચે જ બિલ્ડીંગમાં લાઇફ સેવિંગ વિન્ડો લગાવવામાં આવે છે.
આ વિન્ડો સેન્સર સાથે જોડાયેલી હોય છે.
જ્યારે બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે આ સેન્સર કામ કરવાનું શરૂ કરે છે.
આગ લાગે એ વખતે જ આ અનોખી લાઇફ સેવિંગ વિન્ડો એક તરફ ખસીને તે નીચેની તરફ ઢળે છે. જેમાં એક સીડી હોય છે.
આથી બિલ્ડીંગોમાં ફસાયેલા લોકો આ બારી દ્વારા બહાર આવી અને સીડીથી નીચે ઉતરી પોતાનો જીવ બચાવી શકે છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો