+
+
+

નવી નક્કોર કારમાંથી મળ્યો લાખોનો ગાંજો

વલસાડઃ કારમાં ગાંજો

વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરની ઘટના

વલસાડ

વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને મળી મોટી સફળતા

વલસાડ

નવી નક્કોર KIA કારમાંથી લાખોની કિમતનો ગાંજો મળ્યો

વલસાડ

એલસીબીની ટીમે ફિલ્મી ઢબે કારનો પીછો કરી ગાંજો ઝડપ્યો

વલસાડ

કારમાંથી 25 લાખ રૂપિયાથી  વધુ કિંમતનો 250 કિલોગ્રામ ગાંજો મળ્યો

વલસાડ

કાર અને ગાંજા સહીત 40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

વલસાડ

ગાંજો મળ્યા બાદ કાર ચાલક આરોપી કાર મૂકીને ફરાર થઈ ગયો

વલસાડ

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો