વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં 21 ગન સેલ્યૂટ કોનકર્સ ડી'એલિગન્સ 2023નું આયોજન

વડોદરાના મહારાણી ચીમનાબાઈની રોલ્ઝ રોય્સ કાર પ્રદર્શનાર્થે મૂકવામાં આવી

વર્ષ 1937ની ‘ફેન્ટમ 3’ રોલ્ઝ રોય્સ કાર હાલમાં દિલ્હીના આશિષ જૈન પાસે છે

મહારાણી ચીમનાબાઈએ ઇંગ્લેન્ડથી કાર ખરીદી હતી, ફ્રાન્સમાં બોડી મેકિંગ કરવામાં આવ્યું

મહારાણીએ 20 વર્ષ સુધી આ રોલ્ઝ રોય્સ કારનો ઉપયોગ કર્યો

ત્યારબાદ મહારાણી ચીમનાબાઈએ આ રોલ્ઝ રોય્સ કાર બોલિવૂડના દિગ્ગજ એક્ટર અશોક કુમારને ગિફ્ટમાં આપી

છેલ્લા 50 વર્ષથી આ કાર પડી રહી હતી, આખરે રિસ્ટોર કર્યા બાદ ફરીથી કાર વડોદરા આવી

હાલ આ કાર લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાયેલા પ્રદર્શનમાં જાહેર જનતા માટે મૂકવામાં આવી છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો