હવે ગેસના બાટલાની ચિંતા ટળી
ભરૂચ જિલ્લાના અનેક ખેડૂતો રાંધણ ગેસને લઈ આત્મનિર્ભર બની ગયા છે
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ એક મહત્વની યોજના
પશુ છાણ, જૈવિક કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ઉર્જા મેળવવાનો પ્રયોગ
વાલિયા, નેત્રંગ તાલુકામાં 200 પરિવારના લાભાર્થે બાયોગેસ પ્લાન્ટ યોજનાની શરૂઆત
ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લાભાર્થીઓએ કરી શરૂઆત
અંતરિયાળ વિસ્તારમાં આવેલા પાંચ ગામને પાયલોટ પ્રોજેકટ હેઠળ આવરી લેવાયા
આ યોજનાથી ખેડૂતો જાતે જ ગેસ ઉત્પન્ન કરશે અને રસોઈમાં ઉપયોગ કરશે
ખેડૂતોને બાયોગેસ પ્લાન્ટ દ્વારા લાંબા સમય સુધી નિ:શુલ્ક કુદરતી ગેસ મળી રહેશે
બાયોગેસની સ્લરીનો ઉપયોગ ખેડૂતો ઓર્ગેનિક ખાતર તરીકે કરી શકશે
આ ઉપરાંત ખેડૂત સ્લરીનો સારો ભાવ મળતો હોવાથી વેચાણ પણ કરી શકશે
ગ્રામ્ય વિસ્તારોમાં આવા પ્લાનથી ખેડૂતની ખેતીની જમીનની ફળદ્રુપતા વધશે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો