સુરતની મહિલાએ કરી કોલસામાંથી કમાણી

તમે અત્યાર સુધી મનમોહક રંગબેરંગી ચિત્રો જોયા હશે

પરંતુ સુરતની કેતના પટેલે રંગ વિના લોકોના મનને મોહી લીધા છે

આ બ્લેક એન્ડ વ્હાઈટ પેઈન્ટિંગને ચારકોલ પેઈન્ટિંગ કહેવાય છે

ચારકોલ એટલે કોલસો અને આ દરેક પેઈન્ટિંગ કોલસાથી બનાવેલી છે

આ મહિલા પોતાના ચિત્રકલાના ક્લાસમાં કોલસાથી પેઈન્ટિંગ બનાવતા શીખવે છે

તેણી પોતાની પેઈન્ટિંગમાં સિલ્વર અને ગોલ્ડન કલરનો શૅડ પણ ઉમેરે છે

આ માટે તેણી સિલ્વર અને ગોલ્ડન-સિલ્વર ફોઈલનો ઉપયોગ કરે છે

સુરતમાં આ ચારકોલ પેઈન્ટિંગ ખરીદવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે

હાલ આ મહિલા કોલસામાંથી બનેલી પેઈન્ટિંગની ખૂબ જ કમાણી કરી રહી છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો