ગુજરાતના NRI માટે કેમ ખાસ છે આ બગી?

ડિસેમ્બરથી એનઆરઆઈના લગ્ન શરુ થતાં હોય છે

જેમાં લોકો એન્ટ્રી માટે મોંઘી બગીઓ ભાડે મંગાવે છે

આણંદ જિલ્લો એનઆરઆઈ માટે જાણીતો છે

અહીંના યુવકો મલાતજવાળાની બગી એન્ટ્રી માટે ખાસ નોંધાવે છે

અહીં 10થી15 હજાર સુધી બગીના અલગ-અલગ પ્રકાર મળે છે

મલાતજવાળાની બગી પ્રખ્યાત હોવાથી અહીં એડવાન્સ બુકિંગ થાય છે

મલાતજ ગામની પ્રખ્યાત બગી ત્રણ પેઢીથી આ વ્યવસાયમાં છે

બળદગાડાંનો ઉપયોગ થતો ત્યારથી અનવરભાઈ હાજી ખાસ બગી બનાવતા

આજે તેમનો આખો પરિવાર આ વ્યવસાયમાં જોડાયેલો છે

છેલ્લી ત્રણ પેઢીથી તેમનો પરિવાર આ વ્યવસાયમાં જોડાયેલો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો