Rajkotમાં ગરબા રમવા પણ ઓડિશન!

રાજકોટની એવી ગરબી જેમાં ભારતીય સંસ્કૃતિના આબેહૂબ દર્શન થાય છે

આ ગરબામાં ભાગ લેવા માટે ખેલૈયાઓએ ઓડિશન આપવું પડે છે અને જો એમાં સિલેકશન થાવ તો જ એમાં ગરબા રમવા મળે

આ ગરબાનું નામ છે ગેલેક્સી જેની 27 વર્ષથી બોલબાલા છે. આ ગરબાને જીજીએમ તરીકે પણ ઓળખાઈ છે

જીજીએમનું આયોજન 1995થી થાય છે. ગેલેક્સી ગ્રૂપનો આમાં ફાળો હોઈ છે

આમાં પ્રાઇમરીથી માંડીને 12માં ધોરણના બાળકો ભાગ લે છે. તેમજ કોલેજની ગર્લ્સ પણ ભાગ લઇ રહી છે

ડાન્સ શીખવતી આખી ટીમ છે. પ્રિ પ્રાઇમેરીના 34 ટીચર છે જે સ્કૂલના સમયે જ પ્રેક્ટિસ કરાવે છે

ઓડિશનમાં જેટલાં બાળકો આવ્યા હોઈ એમાંથી 50 ટકા જ સિલેક્ટ થાય છે

આનું સિલેકશન જુલાઈ મહિનાથી શરૂ કરવામાં આવે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો