+
+
+

લો બોલો! સુરતના એક ગામનું નામ બદલવું પડ્યું!

ચૂડેલ હવે ચંદનપુર

સુરતના માંડવી તાલુકાના એક ગામનું નામ બદલવામાં આવ્યું

નામને કારણે ગામની મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાતી હતી

ગામનું નામ એવું રાખવામાં આવ્યું હતું કે સાંભળતા જ ડર લાગે

ચૂડેલ ગામનું નામ બદલીને હવે ચંદનપુર રાખવાનો પ્રસ્તાવ મૂકાયો

ગામનું નામ બદલવા સાંસદ પ્રભુ વસાવાએ પણ દરખાસ્ત મોકલી હતી

ગામના નામ અંગે સંસદમાં પણ રજૂઆત કરવામાં આવી હતી

ગુજરાતમાં 18 હજારથી પણ વધારે ગામડા, અનેક ગામના નામ અજીબ

સિંગાપુર, શ્રીનગર, આલુ, ભીંડી, રાવલ, ગાંઠિયા, કૂકડી, ખાખરા, હાથી...

...માસા, મહાભારત, રામાયણ જેવા નામના ગામડા ગુજરાતમાં આવેલા છે!

રાજ્યમાં એક જ જેવા નામના 55 નવાગામ, 39 રામપુરા, 35 કોટડા ગામ

સૌરાષ્ટ્રમાં અજમેર, ચંદીગઢ, શ્રીનગર, બેરાજા, બાંદરા નામના ગામ

શાકભાજી પરથી ગામના નામ: તુવેર, રઈ, ભાત, તલ, જીરા, ગુવાર, ભીંડી

જમવાની વાનગીઓ પરથી નામ: લાડવા, ઢોંસા, ખાખરા, ગાંઠિયા, કાંદા

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો