ચાઇનીઝ દોરીથી અનેક લોકોના ગળા કપાઇ રહ્યા છે અને અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે
ત્યારે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરનારાઓએ ચેતવાની જરૂર છે
ચાઈનીઝ દોરી વીજ તારને અડે તો જાનહાની થઈ શકે છે
આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કલેક્ટરને રજૂઆત કરી છે
પત્ર લખી ચાઈનીઝ દોરી વાપરનારાઓ સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે
ચાઈનીઝ દોરી વીજ તારને અડે તો કરંટ લાગી શકે છે
ચાઈનીઝ દોરી તોડવી પણ મુશ્કેલ હોય છે, તેથી તાર સાથે કામ કરતા કર્મચારીને પણ તકલીફ પડે છે
આ સાથે ગુજરાતમાં અનેક જિલ્લામાં ચાઈનીઝ દોરી અંગે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો