નવરાત્રીના પ્રથમ દિવસે જ સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ

આ સિઝનમાં બીજીવાર નર્મદા ડેમની જળ સપાટી 138.67 મીટરે પહોંચી છે

આજે નવરાત્રીના પ્રથમ દિવસે નર્મદા ડેમની જળ સપાટી વધતા લોકોમાં પણ ઉત્સાહનો સંચાર થયો છે

ઉપરવાસમાંથી 84072 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે સિઝનમાં બીજી વાર નર્મદા ડેમ 138.67 મીટરે પહોંચ્યુ છે

નર્મદા નદીમાં કુલ 83542 કયુસેક પાણીની જાવક થઇ રહી છે. આવક કરતા જાવકનું પ્રમાણ ઓછું છે

RBPH CHPHના તમામ પાવર હાઉસ ચાલુ છે. જેના કારણે, રોજનું 3 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થઇ રહ્યુ છે

મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક 2,23,308 ક્યુસેક થઈ

15મી સપ્ટેમ્બરના રોજ નર્મદા નીરના વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવીને નીરની પૂજા કરી હતી

સિઝનમાં બીજી વાર નર્મદા ડેમ 138.67 મીટરે પહોંચ્યુ છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો