600 વર્ષ પહેલા ગુજરાતમાં અહીં લેવાઈ હતી કબીરની પરીક્ષા

ભરુચ જિલ્લાના નર્મદા નદી કિનારે આવેલો કબીર વડ તેની વિશાળતા માટે પ્રખ્યાત છે

અહીં ઘટાદાર વડ અને સંત કબીરનું મંદિર આવેલું છે

જીવા અને તત્વ નામના બે બ્રાહ્મણ ભાઈઓ અહીં રહેતા હતાં

તેઓ એક સાચા સંત અને ગુરુની તપાસ કરી રહ્યા હતાં

તેથી તેમણે સંકલ્પ લીધો કે જે સંતના ચરણ ધોયેલું પાણી સુકી ડાળીને લીલી કરી શકે તે જ સાચા સંત

અને તે જ સંતને આ બ્રાહ્મણ ભાઈઓ ગુરુ માનશે

ઘણા સંતોના ચરણ ધોયા પણ ડાળી લીલી ના થઈ તેથી તેઓ નિરાશ થતાં

આ રીતે બંને ભાઈઓ ગુરુ બનાવવા સંતોની પરીક્ષા લેતા હતાં

ત્યારે સંત કબીર 1965માં ગુજરાતના ભરુચ ખાતે આવી પહોંચ્યા હતા

 આ બ્રાહ્મણ ભાઈઓએ સંત કબીરના પગ ધોયા પાણી સુકી ડાળ પર રેડ્યુ

સુકી ડાળમાંથી લીલાછમ પાંદડા ફૂટ્યા અને ત્યારથી કબીર વડ અસ્તિત્વમાં આવ્યુ

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો