રાજવી પરિવારની વિન્ટેજ કાર બની આકર્ષણનુ કેન્દ્ર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ મતદાન યોજાયુ છે
જેમાં સામાન્યથી લઈને સેલિબ્રિટી સુધી તમામ લોકોએ મતદાન કરી રહ્યા છે
ત્યારે રાજકોટના રાજવી પરિવારે પુણ ચૂંટણીમાં મતદાન કર્યુ છે
રાજકોટનો રાજવી પરિવાર મતદાન કરવા વિન્ટેજ કારમાં આવ્યા હતા
રાજવી પરિવારની આ વિન્ટેજ કાર 1933ની છે
રાજવી પરિવારની આ વિન્ટેજ કાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું
આ પ્રસંગે રાજવી પરિવારના માંધતાસિંહજીએ કહ્યુ કે, 'બેલેટ બુલેટ કરતા પણ શક્તિશાળી છે'
માંધતાસિંહ અને તેમના પરિવારે શહેરીજનોને મતદાન કરવાની અપીલ કરી હતી
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો