ગુજરાતમાં ટીમ ઈન્ડિયાનું આ રીતે થશે આવું શાહી સ્વાગત

આગામી છઠ્ઠી તારીખે ટીમ ઈન્ડિયાની ટીમ સયાજી ગોટલ ખાતે આવી પહોંચશે

કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે

આ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમની વિશિષ્ટતાની વાત કરીએ તો, તેમાં 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ હશે

આ સાથે જકુસી બાથ,  મીટીંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશેષતા પણ હશે

છઠ્ઠી તારીખે ટીમ ઈન્ડિયાને ખાસ કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે

જેમાં બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, દહીં તીખારી તેમજ સ્વીટમાં અડદિયાનો હલવો હશે

સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

અહીં તમામ કર્મચારીઓનો કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે

જ્યારે ટીમ ઈન્ડિયા અહીં પહોંચશે ત્યારે તેમનું રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવશે

હોટલ બહાર અત્યારથી જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના વેલકમ કરતાં કટ આઉટ્સ લગાવી દેવામાં આવ્યા છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો