ભર શિયાળે પધાર્યો 'ફળોનો રાજા'

ઉનાળો આવે એટલે સૌ કોઈની પ્રિય કેરી પણ યાદ આવે

પણ જો આ કેરીનો સ્વાદ તમને એ પહેલા જ મળી જાય તો?

જી હાં, પોરબંદરમાં ભર શિયાળે કેસર કેરી ઉગી છે

કેટલાક ખેડૂતોની આંબાવાડીમાં શિયાળામાં કેસર કેરીનો ફાલ આવ્યો છે

તેને લઈને ખેડૂતો સહિત વેપારીઓમાં કૂતુહલ અને આશ્ચર્ય જોવા મળી રહ્યો છે

ખેડૂતો સહિત વેપારીઓ પણ આ વાત જાણીને ખુશખુશાલ જોવા મળ્યા હતાં

પોરબંદરના બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોમાં બે-ત્રણ મહિના પહેલા કેરીના મોર જોવા મળ્યા છે

ત્રણ કેરેટ કેરી એટલે કે 60 કિલો કેરીની આવક થતા હરાજી કરાઈ હતી

ભર શિયાળે કેસર કેરી આવતા કેરીના વેપારી ગુલાબ-પેંડા વહેચી આવકારી હતી

350 રુપિયા કિલોથી શરુ થયેલી હરાજી આખરે 501 રુપિયા સુધીનો ભાવ બોલાયો હતો

આટલો સારો ભાવ મળતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો