કર્યુ કઇંક એવુ નબીરાઓને છુપાવવું પડ્યું મોઢુ

આણંદ જિલ્લામાં દારૂની એક મહેફિલ પર પોલીસે દરોડો કર્યો હતો. આ મહેફિલ ખાનગી ફાર્મ હાઉસમાં યોજવામાં આવી હતી

પોલીસે દારૂની પાર્ટીના રંગમાં ભંગ પાડીને 25 જેટલા યુવક અને યુવતીઓની ધરપકડ કરી છે

ધરપકડ કરવામાં આવેલા તમામ લોકો શ્રીમંત પરિવારના છે. આ તમામ નબીરા વડોદરા શહેરના રહેવાસી છે

પાર્ટીમાંથી પોલીસે શ્રીમંત પરિવારના 15 યુવકો અને 10 યુવતીની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે દારૂની 10 બોટલો પણ ઝડપી પાડી છે

આંકલાવ પોલીસ તમામ નબીરાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસે પકડેલા તમામ નબીરા વડોદરા શહેરના રહેવાસી છે

પોલીસે દરોડા દરમિયાન 25 યુવક અને યુવતીઓને ઝડપી પાડ્યા હતા

તમામ લોકોએ મીડિયાથી બચવા પોતાના મોઢા છૂપાવ્યા હતા

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો