PM મોદીએ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા PM મોદી
વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસાફરો સાથે હળવી પળો માણી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી
અને ત્યારબાદ તે જ ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનમાં મુસાફરો સાથે વાતચીત કરી હતી અને લોકો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનના લોકો પાયલટ સાથે વાતચીત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને મળનારી સુવિધાઓની સમીક્ષા કરી હતી
અને સાથે જ લોકોપાયલટ સાથે પણ વાત કરી હતી
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો