ગુજરાતી બનવા સરહદ પર થયું અનોખું આંદોલન

ગુજરાતની સ્થાપનાના 62 વર્ષ બાદ મહારાષ્ટ્ર સરહદ પર અનોખુ આંદોલન થઈ રહ્યુ છે

જેમાં ગુજરાતની સરહદે આવેલા નાસિક જિલ્લાના 50 ગામડાઓ સામેલ છે

આ ગામના લોકોએ તેમને ગુજરાતમાં સામેલ કરવાની માંગ કરી છે

50000થી વઘારે નાગરિકોની વસ્તી ધરાવતા ગામના લોકો વિકાસ ઝંખે છે

રોડ-રસ્તાની સાથે ઈમરજન્સી સેવા પણ અહીંના લોકોને મળી નથી રહી

નાસિક જિલ્લાના સુરગણા તાલુકાના 50 જેટલા ગામોએ ગુજરાતમાં જોડાવા તાલુકા સીમા સંઘર્ષ સમિતિની રચના કરાઈ

આ વિરોધ ઉગ્ર બનતા સ્થાનિક આગેવાનોએ આશ્વાસન આપ્યુ પણ કંઈ ના વળ્યુ

આ અંગે ગ્રામજનોએ મામલતદારને આવેદન પાઠવીને સરકારને પગલા લેવા જણાવ્યુ

જોકે, અધિકારીઓએ જણાવ્યુ કે સરહદ ભળવાની વાત હોય ત્યારે બેંને રાજ્યની વિધાનસભામાં ઠરાવ પસાર કરાય છે

અને ત્યારે જે આગામી સીમા નિર્ણય લઈ શકાય છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો