લો બોલો નવરાત્રીમાં મોદી અને ચિત્તા ટેટુ!

29 મી સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના આવનાર છે

ત્યારે લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સુરતીલાલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

ખેલૈયાઓ દ્વારા આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચિત્તાના ટેટુ ચિતરાવવામાં આવી રહ્યાં છે

કેટલાક લોકોએ તો આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેટુ પણ પીઠ પર ચિતરાવ્યું છે

આ ટેટુ બનાવવામાં ત્રણ થી 4 કલાકનો સમય જાય છે

આ ઉપરાંત આ ટેટુમાં વપરાયેલ કલર પણ સ્કિન ને ખરાબ નથી કરતા

આ સાથોસાથ લોકો પર્યાવરણનું જતન કરે તે સંદેશની સાથે ચિત્તાને પણ પોતાની પીઠ ઉપર ચિત્રાવી રહ્યા છે

લોકોમાં ટેટુને લઈને એટલો ક્રેઝ જોવા મળી રહ્યો છે કે દિવસ ભર એપોઇનમેન્ટ હોય છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો