મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનાને એક મહિનો પૂરો

News18 Gujaratiની મૃતકોના સ્વજનો સાથે ખાસ વાતચીત

એક મહિના પછી શું પરિસ્થિતિ છે તે અંગે માહિતી મેળવી

જયસુખ પટેલને વહેલી તકે પકડવામાં આવેઃ મૃતકના સ્વજન

જયસુખ પટેલ

‘સરકાર ગમે તેટલી સહાય આપે તેનો કોઈ મતલબ નથી’

‘અમારુ સ્વજન સહાય આપવાથી પાછું તો નથી આવી જવાનું’

જયસુખ પટેલને પકડીને જેલમાં પૂરવામાં આવે, કાં તો ફાંસી આપવામાં આવેઃ મૃતકના સ્વજન

આ ઘટનામાં 135 લોકોના મોત નીપજ્યા હતા, તેમાંથી 47 તો માત્ર બાળકો જ હતા!

હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરીને સરકારને ધારદાર સવાલ પૂછ્યાં

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો