પ્રવાસીઓથી ધમધમતું લખપત કેમ થયું વેરાન?
કચ્છમાં રણોત્સવ ફરી એકવાર ધમધમી ઉઠ્યુ છે
સફેદ રણની સાથે-સાથે કચ્છના અન્ય પ્રવાસન સ્થળે પણ રોનક જામી છે
પરંતુ, એક સમયે જાહોજલાલી ધરાવતુ લખપત આજે વેરાન બન્યુ છે
પ્રવાસીઓ માટે પાયાની સુવિધા અને માહિતીના અભાવે તે પ્રવાસન નકશા પરથી ભૂંસાઈ રહ્યુ છે
એક સમયે લખપત દરિયાના વેપારના કારણે ધમધમતુ હતું
+ + +
લોકવાયકા મુજબ લાખો વેપારી અહીં વેપાર કરવા માટે આવતા
+ + +
જોકે, ભૂકંપ અને કુદરતી હોનારતના કારણે તેની પડતી થઈ હતી
ખૂબ જ ઓછા લોકો એવા હોય છે જે આ ઈતિહાસ જાણવા છેવાડાના ગામમાં આવેલા કિલ્લા સુધી પહોંચે છે
જૂન 2022માં થયલી વસ્તી ગણતરી મુજબ 992 જેટલા સારસ જોવા મળ્યા હતાં
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો