પ્રાચીન અને હસ્તકલા-સંસ્કૃતિનો રુબરુ પરિચય

ભારતના મૂળ સંસ્કાર અને સંસ્કૃતિ, કળા અને કૌશલ્યનું આગવું સ્થાન છે

હાલની ટેક્નોલોજીની દુનિયામાં બધું જ આધુનિકરણમાં પરિવર્તિત કરી રહી છે

જે પણ વ્યવસ્થા મેન મેડ હતી એ તમામ મશીન મેડ થઈ રહી છે

વડોદરામાં તેને લઈને આપણો વારસો 2022નું પ્રદર્શન રાખવામાં આવ્યુ હતું

આ પ્રદર્શનમાં 25થી વધારે કારીગરો જોડાયા હતાં

પ્રદર્શનમાં ખાસ રોગન આર્ટ, બામ્બુ ફર્નિચર, પીઠોરા પેઇન્ટિંગ જેવી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી

જે આપણા ભારત દેશની ઓળખાણ અને વારસો છે

આ પ્રદર્શનમાં મુંબઈ, બેંગલોર સહિત ગુજરાતના વિવિધ આદિવાસી વિસ્તારોની હસ્તકલાની ઝાંખી કરાવતા 25 સ્ટોલ લગાવાયા છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો