કુતિયાણામાં કાંધલ જ કિંગ!
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપનો ભવ્ય વિજય દેખાઈ રહ્યો છે
PMના કહ્યા મુજબ નરેન્દ્રના લગભગ બધા રેકોર્ટ ભૂપેન્દ્ર તોડી રહ્યા છે
પરંતુ પોરબંદરની કુતિયાણા વિધાનસભા બેઠખ પર આ શક્ય બન્યુ નથી
પોરબંદરના બાહુબલી કાંધલ જાડેજાએ પોતાનું પદ અહીં જાળવી રાખ્યુ છે
છેલ્લી બે ટર્મથી તેઓ આ બેઠક પરથી NCPના ધારાસભ્ય રહી ચુક્યા છે
આ વખતે કુતિયાણામાંથી NCPએ કાંધલ જાડેજાને ટિકીટ નહતી આપી
તેથી તેમણે સપામાંથી આ બેઠકમાંથી ચૂંટણી લડી રહ્યા હતા
ત્યારે આ વખતે પણ તેમણે 11 જેટલા ઉમેદવારોને પછાડી 24 હજારથી વધુની બહુમતી મેળવી છે
2012ની વિધાનસભામાં તેમણે ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન આડેદરાને હરાવ્યા હતાં
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો