Heading 1

જામનગરના હાપામાં આવેલા જલારામ મંદિર અન્નકૂટ ધરવામાં આવ્યો હતો

જેમાં 111 જાતના રોટલાનો અનોખો અન્નકૂટનો પ્રસાદ કરવામાં આવ્યો હતો

વીરપુરમાં 17 જાન્યુઆરી, 1820માં જલારામ બાપા અને વિરબાઈ માતાએ સદાવ્રત શરુ કર્યુ હતું

તે પરંપરાને આજે પણ યથાવત રાખવામાં આવી છે

હાપામાં આવેલા જલારામ મંદિરમાં 2005માં સાત ફૂટનો વિશ્વ વિક્રમી રોટલો બનાવવામાં આવ્યો હતો

આજે પણ આ રોટલા ઉપરાંત, બાજરો, જુવાર, રાગી, મકાઈ, સ્ટ્રોબેરી, ડ્રાયફ્રુટ સહિત વિવિધ પ્રકારના રોટલા બનાવવામાં આવ્યા હતાં

આ અન્નકૂટમાં જુદા-જુદા 111 જાતના રોટલાના દર્શન કરવા દર્શનાર્થીઓ ઉભરાયા હતાં

જલારામ બાપા અને વિરબાઈને સદાવ્રતની પરંપરાથી આજે પણ યાદ કરવામાં આવે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો