તમારો એક વોટ સરકારને આટલા રુપિયામાં પડશે

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીની જાહેરાત આજે કરી દેવાય છે

ત્યારે ચૂંટણીપંચને આ દરમિયાન થતો ખર્ચ રાજ્યસભા પૂરો પાડે છે

ચૂંટણીપંચ રાજ્ય સરકારને ચૂંટણીખર્ચ માટે ફંડ ફાળવવા વિનંતી કરે છે

ચૂંટણીપંચે 2022-23 માટે જાન્યુઆરી 2022માં જ 450 કરોડ રુની માંગણી કરી હતી

2017ની ચૂંટણી માટે રાજ્ય બજેટમાં 250 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી

પરંતુ,  2017માં ચૂંટણીનો વાસ્તવિક ખર્ચ 326 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો

અનુમાન લગાવવામાં આવે છે કે, વર્ષ 2022માં ચૂંટણીનો ખર્ચ 450 કરોડ રુપિયા થશે

ગુજરાત વિધાનસભા 2022માં અંતિમ યાદી મુજબ 4,90,59,765 મતદારોની સંખ્યા છે 

આ રીતે અંદાજ કરવામાં આવે તો પ્રતિ વોટ સરકારને 91.66 રુપિયામાં પડશે

ચૂંટણીપંચે જે મુજબ 387 કરોડ રુપિયા ફંડ માંગ્યો છે, તે મુજબ પ્રતિ વોટ 77 રુ.માં પડશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by - Bhavyata Gadkari

ફોલોવ કરો ન્યૂઝ18 ગુજરાતી