કચ્છના મહારાવ પ્રાગમલજી બીજાના નામ પરથી આ મહેલનું નામ ‘પ્રાગ મહેલ’ રાખવામાં આવ્યું છે.

(ફોટો ક્રેડિટઃ વિરેન્દ્રસિંહ પરમાર, @wildlife_with_viren)

આ મહેલની ડિઝાઇન કર્નલ હેનરી સેન્ટ વિલ્કિન્સે ઇટાલિયન ગોથિક શૈલીમાં કરી છે

(ફોટો ક્રેડિટઃ વિરેન્દ્રસિંહ પરમાર, @wildlife_with_viren)

વર્ષ 1865માં આ મહેલનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું અને વર્ષ 1879માં સમગ્ર બાંધકામ પૂરું થયું હતું. તે સમયે અંદાજે 31 લાખ ખર્ચ થયો હતો.

(ફોટો ક્રેડિટઃ વિરેન્દ્રસિંહ પરમાર, @wildlife_with_viren)

આ મહેલની ખાસિયતો શું છે?
મુખ્ય ખંડ, દરબાર ખંડ, કોરિન્થિયન થાંભલા, વનસ્પતિ-પ્રાણીની કોતરણીવાળું જાળીકામ

(ફોટો ક્રેડિટઃ સત્યવિજયસિંહ ચુડાસમા, @solothinker_10)

પ્રાગ મહેલમાં પ્રવાસીઓ મુખ્ય ખંડમાંથી ટાવરના પગથિયા ચઢીને ઉપર જઈ શકે છે અને ત્યાંથી ભુજ શહેર દેખાય છે. 

(ફોટો ક્રેડિટઃ સત્યવિજયસિંહ ચુડાસમા, @solothinker_10)

આ મહેલમાં બોલિવૂડની ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘લગાન’ જેવી પ્રખ્યાત મૂવીના શૂટિંગ થયા છે. 

(ફોટો ક્રેડિટઃ સત્યવિજયસિંહ ચુડાસમા, @solothinker_10)

પ્રાગ મહેલની મુલાકાત લેવા માટે સવારે 9.30 વાગ્યાથી સાંજના 5.45 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવે છે. 

(ફોટો ક્રેડિટઃ સત્યવિજયસિંહ ચુડાસમા, @solothinker_10)

પ્રાગ મહેલી ભુજ રેલવે સ્ટેશનેથી 2.6 કિલોમીટર તો બસ ડેપોથી 1.3 કિલોમીટર દૂર આવેલું છે.

(ફોટો ક્રેડિટઃ સત્યવિજયસિંહ ચુડાસમા, @solothinker_10)

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો