હીરા બા સાથે પીએમ મોદીની યાદગાર તસવીરો

પીએમ મોદીના માતા હીરા બાની તબિયત નાદુરસ્ત હોવાને લઇને સમાચાર સામે આવ્યા હતા. 

જે બાદ તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

હીરાબા હવે આપણી વચ્ચે નથી રહ્યાં, તેમની કેટલીક યાદગાર તસવીરોની ઝલક આપણે જોઇએ.

હીરાબા ગાંધીનગરના રાયસણ ખાતે પુત્ર સાથે રહેતા હતા. 

તેઓ પીએમ મોદીના નાના ભાઇ પંકજ સાથે  રહેતા હતા.

1923માં જન્મેલા હીરાબાએ18 જૂને જ પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો.

આ જ અવસરે પીએમ મોદી ગુજરાત આવ્યા હતા અને માતાના આશીર્વાદ લીધા હતા.

પીએમ મોદી ગુજરાત આવ્યા હતાં ત્યારે તેમણે હીરાબા સાથે ભોજન પણ લીધુ હતુ. 

પીએમ મોદીની હીરાબા સાથે અનેક યાદગાર તસવીરો છે.

આ તસવીર સ્પષ્ટપણે જણાવે છે કે પીએમ મોદી અને તેમની માતા વચ્ચે ખૂબ જ ગાઢ પ્રેમ હતો.

પીએમ મોદી દર વર્ષે તેમના જન્મદિવસ પર તેમની માતા હીરાબા મોદીની મુલાકાત લેતા હતા.

આ દર્શાવે છે કે તેમની માતા સાથે પીએમનો સંબંધ કેટલો મજબૂત હતો.

પીએમ મોદી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે હીરાબાના આશીર્વાદ લેવાનું ચૂક્યા નહીં. 

પીએમ મોદી ગુજરાત આવ્યા હતાં ત્યારે તેમણે હીરાબા સાથે ભોજન લીધુ હતુ. 

માતા-પુત્રની એકબીજા પ્રત્યેની લાગણી આ તસવીરો જ વ્યક્ત કરી રહી છે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો