રડતા હ્રદય અને મક્કમ મનોબળ સાથે PM મોદીએ માતાને આપી કાંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે

હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થઈ રહ્યા છે

પીએમ મોદી પણ તાબડતોબ ગાંધીનગર પહોંચી ગયા છે

અંતિમ દર્શન માટે પહોંચેલા પીએમ મોદીના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યુ હતું

જોકે માતના વિયોગમાં રડતા હૃદય પણ ચહેરા પર મક્કમ મનોબળ સાથે પીએમ મોદીએ હીરાબાના પાર્થિવ દેહને નમસ્કાર કરીને કાંધ આપી હતી

અંતિમ યાત્રા સમયે પીએમ મોદીની સાથે અન્ય સ્વજનોની પણ આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી

હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગર સેક્ટર 30ના શ્મશાન ઘાટમાં કરવામાં આવશે

અંતિમ યાત્રામાં ફક્ત પરિવારના લોકો જ સામેલ થશે

માતા-પુત્રની આ અતૂ઼ટ જોડીની આજે વિખુટી પડી રહી છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો