બોટાદમાં મનાલી જેવી બરફવર્ષાનો વીડિયો વાયરલ

બોટાદમાં બરફની ચાદર છવાઇ હોવાનો વીડિયો સાશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો ગઢડાના ઢસા રોડ પરનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

એક કાર ચાલકે બરફની ચાદરનો આ વીડિયો બનાવ્યો છે.

રોડ પર બરફની ચાદર છવાઈ હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે.

પહેલી દ્રષ્ટીએ આ વીડિયો મનાલી કે કાશ્મીરનો હોય તેવો જ લાગે. 

આ વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયામાં ધૂમ મચી છે.

બોટાદ જિલ્લામાં ગાજવીજ અને કરા સાથે માવઠું થયું હતુ.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો