કિંજલ દવે કેમ પોતાનું જ ગીત નહીં ગાઈ શકે?
કિંજલ દવે નહીં ગાઇ શકે પોતાનું જ ફેમસ ગીત, આ કારણે મૂકાયો પ્રતિબંધ
'ચાર ચાર બંગડીવાળી ગાડી' ગીતથી જાણીતી બનેલી કિંજલ દવેને ઝટકો
મ્યુઝિક મેનેજમેન્ટ કંપની સાથે કોપીરાઇટના વિવાદ બાદ ગીત ગાવા પર પ્રતિબંધ
કિંજલ દવે પોતાનું જ 'ચાર ચાર બંગડીવાળી ગાડી' ગીત નહીં ગાઇ શકે
કંપનીએ કિંજલ દવે પર કોપી રાઇટનો ભંગ થયો હોવાનો આરોપ લગાવ્યો
આ ગીતને સીડી અને કેસેટના રૂપે પણ ન વેચવાનો કોર્ટનો આદેશ
કોપીરાઇટ કેસમાં કોર્ટ કોઇ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી ગીત ગાવા પર પ્રતિબંધ
2016 બાદ એક યુટ્યુબ પર મૂકાયા બાદ આ ગીત ખૂબ પ્રસિદ્ધ થયું હતું
કિંજલ દવેએ આ ગીતની નકલ કરી હોવાના આક્ષેપ પણ લાગ્યો છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો