મૂળ પાકિસ્તાનની આ મહિલાએ જૂનાગઢમાં આપ્યો વોટ

ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે

જેમાં જૂનાગઢમાં મૂળ પાકિસ્તાનની મહિલાએ મતદાન કર્યુ છે

આ મહિલાએ તેમના પરિવાર સાથે પહેલીવાર મતદાન કર્યુ છે

તેણી મૂળ પાકિસ્તાનના મીરપુરખાસના રહીશ છે

4 વર્ષ પહેલા લગ્ન કરીને તેણી ગુજરાતના જૂનાગઢમાં આવી હતી

ચાર વર્ષ બાદ તેણીને ભારતની નાગરિકતા મળતા મતદાન કર્યુ છે

તેણીએ જણાવ્યુ કે પીએમ મોદી સરળ પ્રોસેસ લાવ્યા તેથી નાગરિકતા મળી

મતદાન કરવાનો હક મળવા બદલ તેણીએ પીએમ મોદીનો આભાર માન્યો હતો

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો