ગુજરાતની આ હોટલોને વિદેશી દારૂ વેચવાની મંજૂરી

ગુજરાતમાં લોકો સરળતાથી કાયદેસરનો શરાબ પી શકતા નથી

પરંતુ હવે ગુજરાતની વધુ 5 હોટલોને દારૂ વેચવાની પરમિશન આપવામાં આવી છે

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વધુ 5 હોટેલોને લિકર પરમિટ આપવામાં આવી છે

1. હોટેલ તાજ સ્કાયલાઇન,
શીલજ- અમદાવાદ

2. હોટેલ કોર્ટયાર્ડ બાય મેરિયોટ  ભાટપોર- સુરત

3. હોટેલ લીલા ટ્રેડ લિંક પ્રા.લિ. ભાવનગર

4. ઓર્કાર્ડ પેલેસ એચજીએચ હોટેલ્સ એલએલપી
હજુર પેલેસ કેમ્પસ, ગોંડલ- રાજકોટ

5. હોટેલ લાયન પેલેસ
હિન્ડોરણા રોડ, રાજુલા- અમરેલી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો