કોંગ્રેસે જમાલપુરમાં ખોલ્યુ ખાતું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી રોમાંચક બની રહી છે

ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ પોતાનું ખાતુ ખોલી દીધું છે

સવારે 8 વાગ્યાથી મતગણતરી શરુ થઈ ગઈ હતી

જમાલપુરથી કોંગ્રેસના ઉમેદવાસ ઈમરાન ખેડાવાલાની જીત થઈ છે

બીજીબાજુ, ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે પોતાની હાર સ્વીકારી છે

નોંધનીય છે કે જમાલપુર-ખાડિયા વોર્ડમાં વાતાવરણ ખૂબ જ ગંભીર હતું

ઈમરાન ખેડાવાલાને ટિકીટ મળતા કોંગ્રેસના ઉમેદવારોએ જ હોબાળો કર્યો હતો

જોકે, ઈમરાન ખેડાવાલાએ તે વિરોધ બાદ પણ કોંગ્રેસને ભવ્ય જીત અપાવી હતી

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો