સીટોની સાચી ભવિષ્યવાણી પર મળશે 5 લાખ!

આજે સમગ્ર દેશની નજર ગુજરાત ચૂંટણીના પરિણામો પર છે

ત્યારે લોકો પોતપોતાની રીતે કોને કેટલી સીટ મળશે તેના અંદાજા લગાવે છે

ત્યારે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હિમાંગ રાવલની ચેલેન્જ સામે આવી છે

આ વાતની પુષ્ટિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લેટરપેડ પર કરવામાં આવી છે

સીટોની સાચી ભવિષ્યવાણી કરનારને 5 લાખ 51 હજાર રુપિયા આપવામાં આવશે

તેમણે તેના માટે સત્તાવર ગૂગલ ફોર્મ પણ જાહેર કર્યુ છે

જેમાં લોકો પોતાના અનુમાનની સીટો લખી શકે અને સાચુ પડે તો ઈનામ મેળવે

કહેવાય છે કે એગ્ઝિટ પોલને ખોટુ સાબિત કરવા આ ઈનામ જાહેર કરાયુ છે

જેમાં બીજેપીને પૂર્ણ બહુમત મળશે તેવું દર્શાવાય રહ્યુ છે

જોકે, આજે સવારે રિઝલ્ટ આવશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો