જાણો શું છે આ મહિલા ઉમેદવારોનું શિક્ષણ અને મિલકત

સંગીતા પાટીલ લિંબાયત બેઠકથી ભાજપ તરફથી લડશે ચૂંટણી

રિવાબા જાડેજા જામનગર ઉત્તરમાં ભાજપ તરફથી ચૂંટણી લડશે

ડૉ.દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમમાં ભાજપ તરફથી ચૂંટણી લડશે

ગીતાબા જાડેજા ગોંડલ, રાજકોટમાં ભાજપ તરફથી ચૂંટણી લડશે

માલતી મહેશ્વરી ગાંધીધામમાં ભાજપ તરફથી ચૂંટણી લડશે

દર્શના દેશમુખ નાંદોદમાં ભાજપ તરકથી ચૂંટણી લડશે

હેમાંગિની ગરાસિયા મહુવામાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે

ઢેલીબેન આડેદરા કુતિયાણામાં ભાજપ તરફથી ચૂંટણી લડશે

ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્યમાં ભાજપ તરફથી ચૂંટણી લડશે

ભારતીબેન પટેલ કારંજમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે

કલ્પના મકવાણા લીંબડીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે

જયશ્રીબેન પટેલ પારડીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે

જરમાબેન વસાવા ડેડિયાપાડામાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે

પન્નાબેન પટેલ ડબારડોલીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે

સેજલ પંડ્યા ભાવનગર પૂર્વમાં ભાજપ તરફથી ચૂંટણી લડશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો