ગોધરાથી 30 KMના અંતરે પાલીખંડા ગામ પાસે આવેલું છે મરડેશ્વર મહાદેવનું મંદિર
મરડેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા શિવલિંગની ઊંચાઈ સાત ફૂટ
શિવલિંગના ઉપરના ભાગમાં મોટો ખાડો, જેમાંથી સતત પાણીની ધરા વહે છે
શિવલિંગમાં ઉપરના ભાગે આપોઆપ પાણી નીકળતું હોવાની માન્યતા
આ પાણી ક્યાંથી આવે છે તે આજે એક રહસ્ય, આ પણીને ગંગાજળ કહે છે
માન્યતા મુજબ આ શિવલિંગ 5,000 વર્ષ પૂર્વે આપમેળે જમીનમાંથી પ્રગટ થયું હતું
લુણાવાડા સ્ટેટના મહારાજા તેમજ પાટણ સ્ટેટના મહારાજા અહીં દર્શને આવતા
શિવલિંગ મરડ પથ્થરમાંથી બનેલું હોવાનું હોવાથી જગ્યાનું નામ મરડેશ્વર પડ્યું
માન્યતા મુજબ આ શિવલિંગ દર શિવરાત્રીની રાત્રે ચોખાના દાણા જેટલું વધે છે!
આ મંદિર શહેરાથી 5 KM અને લુણાવાડાથી 18-20 KM દૂર આવેલું છે
મરડેશ્વર મહાદેવ મંદિરથી આશરે 20 કિલોમીટરના અંતરે ચાંદલગઢ આવેલું છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો