ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથનાં રૂપાયતનમાં આવેલા પરિક્રમા પ્રવેશ દ્વારથી શરૂ થાય છે
લોકો મોટા ભાગે રાત્રે જ ગિરનાર પરિક્રમાની શરૂઆત કરી દે છે.
પરિક્રમા દરમ્યાન લોકો વિવિધ ઉતારાઓ તેમજ પ્રકૃતિના ખોળે ગમે ત્યાં વિશ્રામ કરતાં જોવા મળે છે
ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન સીધા ચઢાણ પણ આવે છે.
પરિક્રમામાં ઘણા લોકો ભોજન સામગ્રી પણ સાથે લાવે છે અને જંગલમાં રસોઈનો આનંદ માણે છે
અહી તમને નાગા સાધુઓના દર્શન પણ થઈ શકે છે.
રુદ્રાક્ષનો શણગાર કરેલા નાગા સાધુ (ભવનાથ)