આફ્રિકાના સીદી સમાજના લોકોએ કર્યુ મતદાન

ગીર સોમનાથમાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ સીદી મતદારોએ મતદાન કર્યુ

ગીર સોમનાથ જિલ્લાના 91-તાલાલા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન કર્યુ

અહીં 'વસુધૈવ કુટુમ્બકમ' મતદાન મથકે સીદી સમુદાયના મતદારોએ મતદાન કર્યુ હતું

આફ્રિકાથી આવેલા સમુદાયની સંસ્કૃતિ દર્શાવતુ 'વસુધૈવ કુટુમ્બકમ' મથક બનાવાયુ હતું

આ મતદાન મથકના એક મંડપમાં સીદી સમાજને લગતા વાદ્યો, તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુઓથી સજાવાયુ હતું

જેથી અન્ય મતદારો પણ સીદી સમાજના જૂનવા ભવ્ય ભૂતકાળની ઝલક જોઈ શકે

માધુપુર-જાંબુર મતદાન મથક પર આજે અલગ જ માહોલ છવાયેલો જોવા મળ્યો હતો

લોકશાહીના આ પર્વ પર આજે અલગ-અલગ નજારા જોવા મળ્યા હતાં

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો