હીરાબાના અંતિમ સંસ્કાર થયા તે મોક્ષધામ વૈકુંઠધામ જેવું!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું 100 વર્ષની વયે નિઘન થયું છે
ગાંધીનગરના સેક્ટર 30 મોક્ષધામમાં તેઓ પંચમહાભૂતમાં વિલીન થયા છે
ત્યારે આ મોક્ષધામ પણ સુવિધાઓ જોઈને તમે પણ આ મોક્ષધામને વૈકુંઠધઘામ કહેશો
અહીંની સ્વચ્છતાથી લઈને અહીંની મૂર્તિઓ આકર્ષક છે
આ સાથે આ મોક્ષધામમાં રહેલો બગીચો પણ ખૂબ જ સુંદર છે
મોક્ષધામમાં રહેલી રાધા-કૃષ્ણની મૂર્તિ સકારાત્મકતા ફેલાવે છે
મોક્ષધામમાં બગીચાથી માંડીને બેસવાના બાકડા સુધી ખૂબ જ સ્વચ્છ છે
મોક્ષધામની ચારેબાજુ વૃક્ષ-બગીચા અને ભગવાનની સુંદર મૂર્તિઓ હાજર છે
આસપાસની બિલ્ડિંગ અને પ્રવેશ દ્વાર પરથી કોઈ મહેલ જેવી અનુભૂતિ થશે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો