આ પદ્ધતિથી નહિવત ખર્ચમાં મળશે મબલખ પાક

સુરતના ખેડૂત થયા માલામાલ

જૂનાગઢ જિલ્લાના બે વીડિયોએ આજકાલ ખૂબ જ ચર્ચા જગાવી

શેરડી માટે કેમિકલયુક્ત ખેતી છોડીને અમિતભાઈ પટેલે અપનાવી આ રીત

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અને ટપક સિંચાઈથી પ્રાપ્ત કરી અઢી ગણી આવક

પ્રાકૃતિક ખેતીથી નહિવત ખર્ચ સાથે મેળવી વધારે આવક અને બચત પણ કરી

પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત નાખીને ખેતી કરવાથી માત્ર 350 રૂપિયાનો ખર્ચ

જ્યારે રાસાયણિક ખેતીમાં આ ખર્ચ આશરે 3000 રૂપિયા થતો હતો

SPNF ખેતીમાં શેરડી અથવા અન્ય કોઈ પણ પાક સાથે આંતરપાક પણ લઈ શકાય

અમિતભાઈએ 8:1માં શેરડી રોપીને વચ્ચેની જગ્યામાં મગ અને મકાઈ રોપી 

પ્રાકૃતિક ખેતીમાં તેમને એક રોપામાં શેરડીનાં 13 થી 14 શેઠા મળતા ઉત્પાદન ઘટ્યું નથી

પાણીની પણ ઓછી જરૂર પડે છે, ફક્ત 10 થી 15 દિવસે બે વખત પાણી આપવું પડશે

જેનાથી માટી, ભીની, ભેજવાળી અને જીવંત બની રહે છે અને પાણીનો બચાવ થાય છે

અમિતભાઈ દર 15 દિવસે 3 એતરમાં 2000 લિટર જીવામૃત આપે છે

અમિતભાઈ પાસે ઘરે ગાય હોવાથી છાણ ઘરેથી મળે છે, તેથી ખર્ચ વગરની ખેતી શક્ય બની

અમિતભાઈ પાસે ઘરે ગાય હોવાથી છાણ ઘરેથી મળે છે, તેથી ખર્ચ વગરની ખેતી શક્ય બની

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો