પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગની ઘટના
રેલીમાં ફાયરિંગ થતા ઈમરાન ખાન સહિત અનેક લોકો ઘાયલ થયા અને એકનું મોત નીપજ્યું
આ ઘટનામાં એક આરોપની ધરપકડ અને એકનું મોત થયું છે
પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનને રાવલપિંડીના કંપની બાગ મંચ પર જ હત્યા કરવામાં આવી હતી
આ કંપની ગાર્ડનને પાછળથી લિયાકત બાગ નામ આપવામાં આવ્યું હતું
પાકિસ્તાનના મોટા નેતા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને જનરલ ઝિયા-ઉલ-હકના લશ્કરી શાસન દ્વારા ફાંસી આપવામાં આવી હતી
તેમની ફાંસીના નવ વર્ષ પછી, ઝિલા-ઉલ-હકનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા બે વખતના વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
બેનઝરી ભુટ્ટોના કિસ્સામાં આવું બન્યું ન હતું અને હત્યારાઓ ક્યારેય પકડાયા નહીં
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો