આ છે 8 વર્ષનો ગુજરાતના 'બ્રૂસ લી'

જામનગરના આઠ વર્ષના પુત્રએ ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે

શિવાક્ષ ઠાકરે માત્ર આઠ વર્ષમાં 6 મેડલ જીત્યા છે

હાલ તે અભ્યાસની સાથે-સાથે કરાટાની પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે

શિવાક્ષને માત્ર 4 વર્ષની ઉંમરે કરાટા પ્રત્યે લગન જાગી હતી

શિવાક્ષ પાસે હાલ 4 ગોલ્ડ અને 2 અન્ય એં 6 મેડલનો સમાવેશ થાય છે

શિવાક્ષ હાલ જામનગરના લાયન્સ કરાટે ક્લબનો વિદ્યાર્થી છે

આ સાથે તે ઉમિયા છત્રોલા સ્કુલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે

શિવાક્ષની માતા ચાંદની બહેન અનુસાર તમામ લોકોએ પોતાના બાળકને અભ્યાસ સાથે સ્પોર્ટ્સમાં મુકવા જોઈએ

જેથી ભવિષ્યમાં તેમને સરકારી નોકરી માટે રઝડવું નહીં પડે 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો