ગીર સોમનાથમાં આવેલું છે કુતરાનું મંદિર
ગીર સોમનાથનું એક એવું સ્થળ, જ્યાં લોકોની અનેરી આસ્થા જોડાયેલી છે.
અહીં અનેક લોકો માનતા લઈને આવે છે અને તેમની માનતા પૂર્ણ પણ થાય છે
અહીં કુતરાનું મંદિર આવેલું છે, સેંકડો શ્રદ્ધાળુઓ કૂતરા દેરીનાં દર્શન કરી બને છે ધન્ય
કોડીનારથી 10 કિલો મીટર દૂર વડનગર ગામની સીમમાં છે "કૂતરા ડેરી"
રોચક ઇતિહાસ ધરાવતા સ્થળ પર ચારણ કન્યા "જાગબાઈ માતા"નું મંદિર આવેલું છે.
ચારણ કન્યા "જાગબાઈ માતા" પુંજા પહેલા લોકો અહીં શ્વાનની મૂર્તિની પુંજા કરે છે
પૂજા જ નહીં "જાગબાઈ માતા" પહેલા પ્રસાદ પણ ધરાય છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો