'ફરાર' રાણાની ભવ્ય હવેલીને તાળું

તસવીરો: devayatkhavad_official

"રાણો રાણાની રીતે " ફેઇમ દેવાયત ખવડ વિરુદ્ધ હત્યાની પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

તેની સામે IPCની કલમ 307, 325, 506 (2), 114 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો.

જે બાદ તેના ઘરે તાળું છે અને તે ફરાર થઇ ગયો છે.

દેવાયતે સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા ઉપર હુમલો કર્યો હતો. 

જેના સીસીટીવી ફૂટેજ પણ ગણતરીની જ કલાકોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. 

થોડા દિવસ પહેલા દેવાયત ખવડના ઘરની તસવીરો વાયરલ થઇ હતી.

તેની લાઇફ સ્ટાઇલની અનેક ચર્ચાઓ છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો