કરોડપતિની દીકરી છે રિવાબા જાડેજા


ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજાની પત્ની રિવાબા હાલ ચર્ચામાં છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેણી ભાજપ તરફથી લડવાની છે

રિવાબાએ જામનગર ઉત્તરથી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે

રિવાબા કરોડપતિ ઉદ્યોગપતિ હરદેવ સોલંકીની દીકરી છે

રિવાબાના પિતા બે ખાનગી શાળા અને એક હોટલના માલિક છે

રિવાબા અને રવિન્દ્ર જાડેજાના લગ્ન 17 એપ્રિલ, 2016 થયા હતા

રિવાબાના પિતાએ લગ્નમાં જમાઈ રવિન્દ્ર જાડેજાને  Audi Q7 ભેટ કરી હતી

એક ઈન્ટરવ્યુમાં રિવાબાએ જણાવ્યુ કે તેણી લોકોની સેવા કરવા માંગે છે

રિવાબાએ મિકેનિકલ એન્જિનીયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યુ છે

રિવાબાએ 2017માં બાળકીને જન્મ આપ્યો હતો, જેનું નામ નિધ્યાના છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો