50 વર્ષે સાહસ કરી સુરતની ગૃહિણીઓ બની માલામાલ

સુરતમાં બે ગૃહિણીઓ દ્વારા પેઇન્ટિંગ એક પેઇન્ટિંગ એક્ઝિબિશવનનું આયોજન કરાયુ હતું

50 વર્ષની બે મહિલા કેતના પટેલ અને ઝંખના વ્યાસે આ આયોજન કર્યુ હતું

એકિઝબિશનમાં 40થી વધારે પેઇન્ટિંગ્સ હતી જે મહિલાઓ દ્વારા જ બનાવવામાં આવી હતી

ઝંખના અને કેતના બહેને 1906માં ફાઇન આર્ટ પાસ કર્યુ હતું 

છેલ્લા 7 વર્ષથી પોતાની કળાને અન્ય સુધી પણ પહોંચાડવામાં મદદ કરે છે

તેણી કલાકક્ષ આર્ટ ક્લાસ નામની સંસ્થા ચલાવે છે

તમામ પેઇન્ટિંગ 10 ગૃહિણીઓ દ્વારા જ બનાવવામાં આવી છે

આ 10 ગૃહિણી સંસ્થાની વિદ્યાર્થીનીઓ છે અને સશક્તિકરણ તરફ આ તેમનું પગલું છે

આ તમામ પેઇન્ટિંગ્સની કિંમત 22 થી 30 હજાર સુધીની છે

પોતાના ધારેલા કામમાં 50 વર્ષની ઉંમરે કેતના અને ઝંખના બહેનને સફળતા મળી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો